" Welcome to Digital World " E Mail: bhavik.ec07@gmail.com

Sunday 26 November 2017

પલાળેલી મગફળીના 9 ચમત્કારી ફાયદા જાણીને રોજ ખાવાનું શરુ કરી દેશો તમે ક્લિક કરી ને જાણો

મગફળીમાં જરૂરી પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે જે શારીરિક વિકાસ માટે ખુબ જ જરૂરી છે. એવામાં જો તમે કોઈ કારણસર દૂધ નથી પી શકતા તો વિશ્વાસ રાખો મગફળીનું સેવન તેનો એક ઉત્તમ વિકલ્પ છે.

મગફળી સ્વાદમાં તો ઉત્તમ હોય જ છે પણ ઓછા લોકોને ખબર હશે કે તે સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. હમેશા લોકો તેને સ્વાદ માટે જ ખાતા હોય છે પણ વિશ્વાસ રાખો તેનાથી થતા ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.

મગફળી પલાળીને કેમ ખાવી :

મગફળી આરોગ્ય માટે રામબાણ છે. ખાસ કરીને તે વનસ્પતિક પ્રોટીનનો એક સ્ત્રોત છે. હેલ્થ રીસર્ચમાં એ વાત સામે આવેલ છે કે દૂધ અને ઈંડા કરતા કેટલાય ગણું વધુ પ્રોટીન હોય છે મગફળીમાં.

તે ઉપરાંત તે આયરન, નીયાસીન, ફોલેટ, કેલ્શિયમ અને જિંક નો સારો સ્ત્રોત છે. થોડા જ મગફળીના દાણામાં 426 કૈલરીઝ, 5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 17 ગ્રામ પ્રોટીન અને 35 ગ્રામ વસા હોય છે.

તેમાં વિટામીન ‘ઈ’ અને ‘બી6’ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. સાથે જ સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનીએ તો પલાળેલી મગફળી ખુબ વધુ ફાયદાકારક હોય છે. કેમ કે મગફળીના દાણાને પાણીમાં પલાળવાથી તેમાં રહેલા ન્યુટ્રીએંટસ શરીર સંપૂર્ણ રીતે એબ્જોર્બ કરી લે છે.

: આજે અમે તમને પલાળેલી મગફળી ખાવાના થોડા આવા જ ફાયદા જણાવી રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે બીજા મોંઘા પોષ્ટિક વસ્તુના બદલે આનો ઉપયોગ કરવાનું શરુ કરશો.

મગફળીના ઉત્તમ ફાયદા :

(1) કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે : મગફળી કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રિત કરવામાં મહત્વની કામગીરી કરે છે. કોલેસ્ટ્રોલના પ્રમાણમાં 5.1 ટકા નો ઘટાડો આવે છે. તે ઉપરાંત ઓછું ઘનત્વવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ (એલડીએલસી) નું પ્રમાણ પણ 7.4 ટકા ઘટે છે.

(2) શુગર કન્ટ્રોલ કરે છે : પલાળેલી મગફળીના ઉપયોગથી શુગર લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે. સાથે જ તે ડાયાબીટીસથી બચાવે છે.

(3) પાચન શક્તિ વધારે છે : મગફળીમાં જરૂરી પ્રમાણમાં ફાઈબર્સ હોવાને લીધે તે પાચન શક્તિ વધારે છે. તેના નિયમિત ઉપયોગથી કબજિયાતની તકલીફ દુર થઇ જાય છે. સાથે જ, ગેસ અને એસીડીટીની તકલીફમાં પણ રાહત મળે છે.

(4) ગર્ભવતી મહિલાઓ માટે : ફાયદાકારક મગફળીનો નિયમિત ઉપયોગ ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ જ ઉત્તમ હોય છે. તેમાં ફોલિક એસીડ હોય છે જે ગર્ભાવસ્થામાં શિશુના વિકાસમાં મદદ કરે છે.

(5) હાર્ટની તકલીફમાં છુટકારો : સંશોધન દ્વારા તે પણ જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં પાંચ દિવસ મગફળીના થોડા દાણા ખાવાથી હ્રદયની બીમારી થવાનો ભય ઓછો રહે છે.

(6) ત્વચા માટે પણ છે લાભદાયક : મગફળી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક હોય છે. મગફળીમાં ઓમેગા-6 ફૈટ પણ ભરપુર પ્રમાણમાં મળે છે, જે સ્વાસ્થ્ય કોશિકાઓ અને ઉત્તમ ત્વચા માટે જવાબદાર છે.

(7) મુડ સારો બનાવે છે : મગફળીમાં ટેસ્ટોફેન હોય છે જેના કારણે જ તેના ઉપયોગથી મુડ પણ સારો રહે છે. એટલે જ ખારી શીંગ ખાવા માં આવે છે જેનાથી તરત મૂડ આવી જશે

(8) ઉંમરની અસર ઓછી કરે છે : પ્રોટીન, લાભદાયક વસા, ફાઈબર, ખનીજ, વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. માટે જ તેના ઉપયોગથી સ્કીન કાયમ માટે યુવાન જેવી દેખાય છે.

 (9) આંખો માટે છે રામબાણ : મગફળીનો ઉપયોગ આંખો માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં બીર્ટ કેરોટીન મળી આવે છે જેનાથી આંખો તંદુરસ્ત રહે છે.

Saturday 25 November 2017

શાંતિથી વાંચીને સમજવા જેવો મેસેજ છે.

જિંદગી બદલી નાખે તેવું કડવું સત્ય છે.


     એ વાતનું ધ્યાન રાખો કે "સમય અને સ્થિતિ" ક્યારેય પણ બદલી શકે છે.

- એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું.

- ક્યારેય કોઈને નીચા ન ગણવા.

- તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે.

- એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે,

પણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે.

- કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતો.

- કંઠ આપ્યો કોયલને તો, રૂપ લઇ લીધું.

- રૂપ આપ્યું મોરને તો, ઈચ્છા લઇ લીધી.

- આપી ઈચ્છા ઇન્સાનને તો, સંતોષ લઇ લીધો.

- આપ્યો સંતોષ સંતને તો, સંસાર લઇ લીધો.

- આપ્યો સંસાર ચલાવવા દેવી-દેવતાઓને તો, તેની પાસે પણ મોક્ષ લઇ લીધો.

- ન કરશો ક્યારેય અભિમાન, પોતાની જાત પર 'એ ઇન્સાન'

ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે.

માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે -

મારું નામ ઊંચું થાય.
મારા કપડા સારા હોય.
મારું મકાન સુંદર હોય.

પરંતુ, માણસ જયારે મરે છે ત્યારે ભગવાન તેની આ ત્રણેય વસ્તુ

સૌથી પહેલા બદલી નાખે છે.

નામ - (સ્વર્ગીય)
કપડા - (કફન)
મકાન - (સ્મશાન)
જીવનનું કડવું સત્ય, જેને આપણે સમજવા જ નથી માંગતા...

આ સરસ પંક્તિ જે પણ મહાન પુરુષે લખી છે

તેણે શું સુંદર લાઈન લખી છે.

એક પથ્થર ફક્ત એક જ વાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છે...

જયારે

માનવી દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર જ રહે છે....

સુંદર લાઈન

એક મહિલા પુત્રને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છે....

અને

તે જ પુત્ર એક સુંદર પત્ની માટે પોતાની માતા નો ત્યાગ કરે છે....

લાઈફમાં આપણને બધી જગ્યાએ

"સક્સેસ (જીત)" જોઈએ છે.

ફક્ત ફૂલ વાળાની દુકાન એવી છે

જ્યાં આપણે કહીએ છીએ કે

"હાર" આપજો...

*જરા બધા માટે છે આગળ* *જવા દાે*
*આભાર*

Friday 17 November 2017

પાંચ મિનીટ નિકાલો અને જરુર વાચો
--------------------
(૧)સવારે ઉઠી ને કેવુ પાણી પીવુ
ઉતર-હલકુ ગરમ
--------------------
(૨)સવારે કમ સે કમ કેટલુ પાણી પીવુ
ઉતર  -૨ થી ૩ ગલાસ
--------------------
(૩)પાણી કઇ રીતે પીવુ
શિપ શીપ કર નીચે બેસી ને
--------------------
(૪)ભોજન કેટલી વાર ચાવવૂ
ઉતર-૩૨ વાર
--------------------
(૫)ભોજન પેટ ભરી ને કયારે જમવુ
ઉતર-સવારે
--------------------
(૬)સવાર નો નાસ્તો કયારે કરવો
ઉતર-સુયો'દય પછી દોઢ કલાકે
--------------------
(૭)સવારે જમવા સાથે શુ પીવુ
ઉતર-જયુસ
-------------------
(૮)બપોરે જમવા સાથે શુ પીવુ
ઉતર-લચ્છી   છાશ
--------------------
(૯)રાત્રે ભોજન સાથે શુ પીવુ
ઉતર-દુધ
--------------------
(૧૦)ખાટા ફળ કયા સમયે ન ખાવા
ઉતર-રાત્રે
--------------------
(૧૧)આઇસક્રીમ  કયારે ખાવો
ઉતર-કયારેય નહી
--------------------
(૧૨) ફિજ મા થી નીકળેલી વસ્તુ કેટલા સમય પછી ખાવી
ઉતર-એક કલાક પછી
--------------------
(૧૩)શુ  થ'ઠુ પીણુ પીવુ જોઇયે
ઉતર-નહી
--------------------
(૧૪)રાધેલુ ભોજન કેટલા સમય પછી જમી લેવુ
ઉતર-૪૦ મીનીટ
--------------------
(૧૫)રાત્રે કેટલુ ભોજન લેવુ
ઉતર- ન કે બરાબર
--------------------
(૧૬) રાત નુ ભોજન કયા સમયે લેવુ
ઉતર-સુરજ આથમયા પેલા
--------------------
(૧૭)પાણી જમ્યા પેલા કેટલા સમય પેલા પીવુ
ઉતર- ૪૮ મીનીટ
--------------------
(૧૮) રાત્રે લચ્છી પીય શકાય
ઉતર-નહિ
--------------------
(૧૯)સવારે ભોજન બાદ શુ કરવુ જોઇયે
ઉતર- કામ
--------------------
(૨૦) બપોરે જમ્યા પછી શુ કરવુ જોઇયે
ઉતર- આરામ
-------------------
(૨૧) રાત્રે જમ્યા પછી શુ કરવુ જોઈયે
ઉતર- ૫૦૦ કદમ ચાલવુ જોઇયે
-------------------
(૨૨) જમ્યા પછી હમેશા શુ કરવુ
ઉતર-વ,જાસન  ૫-થી-દસ મીનીટ
-------------------
(૨૩) રાત્રે કેટલા સમય પછી સુઇ જવુ
ઉતર- ૯-થી-૧૦ વાગયે
-------------------
(૨૪) ત્રણ ઝેર ના નામ શુ
ઉતર- ખાડ-મેંદો-મીઠુ
-------------------
(૨૫) બપોરે સબજી મા શુ નાખી જમવુ
ઉતર-અજવાયન
--------------------
(૨૬) રાત્રે સલાડ ખાવુ જોઇયે
ઉતર- નહી
--------------------
(૨૭) ભોજન હમેશા કેવી રીતે જમવુ
ઉતર- નીચે બેસી ને ખુબ પચાવી ને
--------------------
(૨૮) ચા કયારે પીવી જોઇયે
ઉતર-કયારેય નહી
--------------------
(૨૯) દુધ મા શુ નાખી ને પીવુ જોઇયે
ઉતર-હળદર
--------------------
(૩૦) દુધ મા હળદર શા માટે પીવી
ઉતર- કેનસર ન થાય તે માટે
-------------------
(૩૧) સવારે કયારે ઉઠવુ જોઇયે
ઉતર- સુય'ઉગયા પેલા દોઢ કલાકે
--------------------
(૩૨) તાબા ના વાસણ મા કયારે પાણી પીવુ
ઉતર-જુન થી સપ્ટેમ્બર વષા'ઋતુ
--------------------
(૩૩) માટી ના વાસણ મા કયારે પાણી પીવુ
ઉતર-માચ' થી જુન ગરમી મા
--------------------
(૩૪) કઇ ચિકિત્સા પધ્ધતિ ઉતમ છે
ઉતર-આયુર્વેદ
--------------------

Friday 10 November 2017

GK



1.
Which Insurance Company has won the “2017 General Insurance Company of the Year” at the 21st Asia Insurance Industry Awards?
[A] New India Assurance Company Ltd
[B] Apollo Munich Health Insurance Company
[C] Life Insurance Corporation of India (LIC)
[D] United India Insurance Company Ltd
 
Correct Answer: B [Apollo Munich Health Insurance Company]
Answer Explanation:
Apollo Munich Health Insurance Company has won the ” 2017 General Insurance Company of the Year” award at the 21st Asia Insurance Industry Awards. The Health Insurance Company is a joint venture between Apollo Hospitals Group and the Munich Re Group The award recognises Apollo Munich’s contribution in demonstrating market leadership during the qualifying period via innovation in products, services, practices, responsiveness to end-users and intermediaries, initiatives in boosting the image of insurance in society, narrowing the protection gap, and showcasing exceptional business growth through professionalism and sound management.
2.
Which is the official mascot of the 2017 AIBA Youth Women’s World Boxing Championship?
[A]Guppy
[B]PanPan
[C]Orry
[D]Bhin Bhin
 
Correct Answer: A [Guppy]
Answer Explanation:
Assam’s female one-horned rhino “Guppy” has been unveiled as the official mascot of the 2017 AIBA Youth Women’s World Boxing Championship in Guwahati, Assam on November 7, 2017. Guppy has been chosen as it is a symbol of strength and endurance, something that Indian women are known for, traits that are also synonymous with the game of boxing. Apart from this, Chief Minister Sarbananda Sonowal and Boxing Federation of India president Ajay Singh has also released the championship’s official logo and anthem ‘Make Some Noise’. Approx 200 participants (16-17 years) from 38 countries will take part in the event, which is scheduled to be held from November 19 to 26.
3.
Which committee has been constituted by the Union Government to continuously monitor the solutions to air pollution?
[A] Bhure Lal committee
[B] Sunita Narain committee
[C] C.K Mishra committee
[D] Harsh Vardhan committee
 
Correct Answer: C [C.K Mishra committee]
Answer Explanation:
The Union Environment ministry has constituted a 7-member committee to continuously monitor the short-term and long-term solutions to air pollution. It will be headed by C.K Mishra, the Secretary of Ministry of Environment, Forest and Climate Change (MoEFCC). The committee will meet at regular, short intervals to draw up a plan and ensure enforcement.
4.
Which IIT institute to host the Blockchain summit and hackathon, which will be organised by NITI Aayog?
[A] IIT Bombay
[B] IIT Delhi
[C] IIT Indore
[D] IIT Madras
 
Correct Answer: B [IIT Delhi]
Answer Explanation:
The think tank NITI Aayog in collaboration with Proffer, a blockchain startup founded by graduates of MIT and Harvard, will organise a ‘Blockchain Summit’ and hackathon at IIT Delhi from Nov 10-13, 2017. The objective of the event is to explore how blockchain architectures can enable a new digital infrastructure for India, improving efficiency, transparency, privacy, and cost across all sectors. 1,500+ students from IITs, MIT, Harvard, Berkeley, and top engineering institutions around the world will be participating in the event, with 500 attending in-person on IIT Delhi’s campus. Multinational majors that include Microsoft, IBM, Accel, Coinbase, and Amazon AWS are sponsoring $17,000+ in prizes to reward the top 5 blockchain-based applications addressing problems in government/enterprise infrastructure, finance, energy markets, supply chain, decentralized Aadhar identities, information exchange, and more.
5.
Shahzar Rizvi is associated with which sports?
[A] Boxing
[B] Shooting
[C] Chess
[D] Table Tennis
 
Correct Answer: B [Shooting]
Answer Explanation:
Air Force Sportsmen Sergeant Shahzar Rizvi has won a gold medal in 10 mtrs Pistol for India at recently conducted Commonwealth Shooting Championship held at Gold Coast, Australia. Sergeant Deepak Kumar won Bronze medal in 10 mtrs Air Rifle at the same event. Both are outstanding Sportsman in shooting and they have performed consistently well in their career as well. Sergeant Rizvi had also won Gold and Silver medal in 2014 & 2015 in the Senior National Shooting Championship respectively.
6.
Which state government will set up village climate resilient committees for adopting different agricultural practices?
[A] Rajasthan
[B] Madhya Pradesh
[C] Gujarat
[D] Maharashtra
 
Correct Answer: D [Maharashtra ]
Answer Explanation:
The Maharashtra government will soon set up village climate resilient committees for adopting different agricultural practices in over 5,000 villages of 15 districts in the state. A 13-member committee will be set up in all these villages to stress on adopting new agricultural practices, judicious use of water and soil testing to keep a check on its health. As per a Government Resolution (GR) issued on November 7, 2017, under the Nanaji Deshmukh Krushi Sanjivanee Project, Village Climate Resilient Agriculture Management Committees (VCRMCs) would be set up at a cost of Rs 4,000 crore. The project would be funded by the World Bank. The project recommends use of seed technology, precision farming along with diversification of agriculture to coarse grains.
7.
Who has won the 2017 Women’s singles National Badminton Championships?
[A] Shriyanshi Pardeshi
[B] Prajakta Sawant
[C] Saina Nehwal
[D] PV Sindhu
 
Correct Answer: C [Saina Nehwal]
Answer Explanation:
Saina Nehwal has won the women’s singles title at the 82nd Senior National Badminton Championships in Nagpur, Maharashtra on November 8, 2017. She defeated PV Sindhu in the final by 21-17, 27-25. It is her third singles title in the national championships.
8.
The Mathikettan Shola National Park (MSNS) is located in which state?
[A] Karnataka
[B] Andhra Pradesh
[C] Odisha
[D] Kerala
 
Correct Answer: D [Kerala ]
Answer Explanation:
The Mathikettan Shola National Park (MSNS) is located in Poopara village of Udumbanchola taluk in Idukki district of Kerala and covers an area of 12.82 square kilometres. It is notified as a national park to protect the wildlife and rich biodiversity of the area. It is home to beautiful and rare animals like panthers, wild elephants, spotted deer, Nilgiri tahrs and giant grizzled squirrels, etc. Among reptiles, species like rat snakes, crocodiles, vipers, cobras, turtles, lizards and pythons inhabit the park.
9.
Which state government has launched She Pad scheme for school girls?
[A] Kerala
[B] Uttar Pradesh
[C] Karnataka
[D] Rajasthan
 
Correct Answer: A [Kerala]
Answer Explanation:
Pinarayi Vijayan, the chief minister of Kerala, has launched the She Pad scheme for school girls on November 8, 2017, which will be implemented in 300 government schools across 114 panchayats in Kerala. The scheme will facilitate free sanitary napkins, storage spaces for napkins and environment-friendly incinerators at all government & aided schools in the state. It is a first-of-its-kind scheme in India, which aims to raise awareness about the need for menstrual hygiene and break the taboo around the subject. The financial cost for the project, about Rs30 crore, is provided by local panchayats and Kerala State Women’s Development Corporation.
10.
The 5th meeting of Nepal-India Oversight Mechanism was held in which city?
[A] New Delhi
[B] Kolkata
[C] Kathmandu
[D] Lucknow
 
Correct Answer: C [Kathmandu ]
Answer Explanation:
The 5th meeting of Nepal-India Oversight Mechanism was held at Kathmandu on November 8, 2017. A comprehensive review of the progress achieved in the implementation of bilateral projects in last 4 months was made in the meeting. Both sides reiterated their commitment to the early completion of all bilateral economic and development cooperation projects within specified time frame by providing required facilities and resolving difficulties in an expeditious manner. Foreign Secretary of Nepal Shanker Das Bairagi and Ambassador of India to Nepal Manjeev Singh Puri jointly chaired the meeting. The Nepal-India Oversight Mechanism was set up as agreed during then Prime Minister of Nepal Pushpa Kamal Dahal India visit in September 2016. The next meeting of the mechanism will be held at Kathmandu on a mutually convenient date.