" Welcome to Digital World " E Mail: bhavik.ec07@gmail.com

Thursday, 12 March 2020

ગુજરાત વિધાનસભા - ભૂતપુર્વ અધ્યક્ષો



ગુજરાત વિધાનસભા - ભૂતપુર્વ અધ્યક્ષો


નામ
કાર્યકાળ
કલ્યાણજી વી. મેહતા
૧ મે, ૧૯૬૦ - ૧૯ ઓગસ્ટ ૧૯૬૦
માનસિંહજી રાણા
૧૯ ઓગસ્ટ ૧૯૬૦ - ૧૯ માર્ચ ૧૯૬૨
ફતેહ અલી પાલેજવાલા
૧૯ માર્ચ, ૧૯૬૨ - ૧૭ માર્ચ, ૧૯૬૭
રાઘવજી લેઉવા
૧૭ માર્ચ, ૧૯૬૭ - ૨૮ જૂન, ૧૯૭૫
કુંદનલાલ ધોળકિયા
૨૮ જૂન, ૧૯૭૫ - ૨૮ માર્ચ, ૧૯૭૭
મનુભાઈ પાલખીવાલા (કાર્યકારી અધ્યક્ષ)
૨૮ માર્ચ, ૧૯૭૭ - ૨૧ એપ્રિલ, ૧૯૭૭
કુંદનલા ધોળકિયા
૨૧ એપ્રિલ, ૧૯૭૭ - ૨૦ જૂન, ૧૯૮૦
નટવરલાલ શાહ
૨૦ જૂન, ૧૯૮૦ - ૮ જાન્યુઆરી, ૧૯૯૦
કરસનદાસ સોનેરી (કાર્યકારી અધ્યક્ષ)
૮ જાન્યુઆરી, ૧૯૯૦ - ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦
બારજોરજી પારડીવાલા
૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ - ૧૬ માર્ચ, ૧૯૯૦
શશિકાંત લખાણી
૧૬ માર્ચ, ૧૯૯૦ - ૧૨ નવેમ્બર, ૧૯૯૦
મનુભાઈ પરમાર (કાર્યકારી અધ્યક્ષ)
૧૨ નવેમ્બર, ૧૯૯૦ - ૧૧ ફેબ્રુઆરી,૧૯૯૧
હિમ્મતલાલ મુલાણી
૧૧ ફેબ્રુઆરી,૧૯૯૧ - ૨૧ માર્ચ, ૧૯૯૫
હરિશચંદ્ર પટેલ
૨૧ માર્ચ, ૧૯૯૫ - ૧૬ સપ્ટેમ્બર, ૧૯૯૬
ચંદુભાઈ ડાભી (કાર્યકારી અધ્યક્ષ)
૧૬ સપ્ટેમ્બર, ૧૯૯૬ - ૨૯ ઓક્ટોબર, ૧૯૯૬
ગુમાનસિંહજી વાઘેલા
૨૯ ઓક્ટોબર, ૧૯૯૬ - ૧૯ માર્ચ, ૧૯૯૮
ધીરૂભાઈ શાહ
૧૯ માર્ચ, ૧૯૯૮ - ૨૭ ડિસેમ્બેર, ૨૦૦૨
પ્રો. મંગળદાસ પટેલ
૨૭ ડિસેમ્બેર, ૨૦૦૨ - ૧૮ જાન્યુઆરી, ૨૦૦૮
અશોક ભટ્ટ
૧૮ જાન્યુઆરી, ૨૦૦૮ - ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૦
પ્રો. મંગળદાસ પટેલ (કાર્યકારી અધ્યક્ષ)
૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૦ - ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૧
ગણપત વસાવા
૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૧ - ૨૬ ડિસેમ્બર, ૨૦૧૨
વજુભાઇ વાળા (કાર્યકારી અધ્યક્ષ)
૨૬ ડિસેમ્બર, ૨૦૧૨ - ૧૯ જાન્યુઆરી, ૨૦૧૩
ડૉ. નિમાબેન આચાર્ય (કાર્યકારી અધ્યક્ષ)
૧૯ જાન્યુઆરી, ૨૦૧૩ - ૨૨ જાન્યુઆરી ૨૦૧૩
વજુભાઇ વાળા
૨૩ જાન્યુઆરી ૨૦૧૩- ૩૦ ઓગસ્ટ ૨૦૧૪
મંગુભાઈ છગનભાઈ પટેલ
૩૧ ઓગસ્ટ ૨૦૧૪ - ૮ નવેમ્બર ૨૦૧૪
ગણપત વસાવા
૯ નવેમ્બર ૨૦૧૪ - ૭ ઓગસ્ટ ૨૦૧૬
પરબતભાઇ પટેલ (કાર્યકારી અધ્યક્ષ)
૭ ઓગસ્ટ ૨૦૧૬ - ૨૨ ઓગસ્ટ ૨૦૧૬
રમણલાલ વોરા
૨૨ ઓગસ્ટ ૨૦૧૬ - ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮
રાજેન્દ્ર ત્રિવેદી
૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ - હાલમાં


--From Wikipedia…

Day 12 March - Mauritius Day

Day 12 March - Mauritius Day
Mauritius Day is celebrated annually on 12 March to mark two key events that took place in the history of the country that is independence from Britain in 1968 and it became a republic in 1992.