English | Gujarati |
Body | શરીર (sharIr) |
Head | માથું (mAthuM ) |
Brain | મગજ, ભેજું (magaj, bhejuM) |
Hairs | વાળ (vAL) |
Face | ચહેરો (chahero) |
Forehead | કપાળ (kapAL) |
Eyebrow | ભમ્મર, ભવું (bhammar, bhavuM) |
Eyelid | પોપચું, પાંપણ (popachuM , pAMpaN) |
Eye | આંખ (AMkh) |
eyeball | આંખની કીકી (AMkhanI kIkI) |
pupil | આંખની કીકી (AMkhanI kIkI) |
Nose | નાક (nAk) |
Nostril | નસકોરું (nasakoruM ) |
Cheek | ગાલ (gAl) |
Ear | કાન (kAn) |
Earlobe | કાનની બૂટ (kAnanI bUT) |
Mustache | મૂછ (mUCh) |
Lip | હોઠ (hoTh) |
Mouth | મોઢું, મોં (moDhuM, moM) |
Jaw | જડબું (jaDabuM) |
Tooth | દાંત (dAMt) |
Gum | દાંતનું પેઢું/અવાળું (dAMtanuM peDhuM/avALuM) |
Tongue | જીભ (jIbh) |
Beard | દાઢી (dADhI) |
Whiskers | કલ્લા / થોભિયા (kallA / thobhiyA) |
Chin | હડપચી/ચિબુક (haDapachI/chibuk) |
Outer side of Throat | ગળું (gaLuM) |
Inner side of throat / Pharynx | ગળું (gaLuM) |
Neck | ગરદન (garadan) |
Shoulder | ખભો (khabho) |
Breast | સ્તન (stan) |
Chest | છાતી (ChAtI) |
Heart | હ્રુદય (hruday) |
Lung | ફેફસું (phephasuM) |
Back | પીઠ (pITh) |
Backbone | કરોડ (karoD) |
Arm | હાથ / બાહુ (hAth / bAhu) |
Elbow | કોણી (koNI) |
Hand | હાથ (hAth) |
Wrist | હાથનું કાંડું (hAthanuM kAMDuM) |
Palm | હથેળી (hatheLI) |
Sole of palm | તાડ હથેળી (tAD hatheLI ) |
Fist | મુઠ્ઠી (muThThI) |
Finger | આંગળી (AMgaLI) |
Thumb | અંગૂઠો (aMgUTho) |
Index finger | તર્જની (tarjanI) |
Middle finger | વચલી આંગળી (vachalI AMgaLI) / મોટી આંગળી (moTI AMgaLI) |
Ring finger/ 4th finger | અનામિકા (anAmikA) |
Small finger | ટચલી આંગળી (TachalI AMgaLI) |
Nail | નખ (nakh) |
Stomach | પેટ (peT) |
Belly button | નાભિ (nAbhi) |
Waist | કમર (kamar) |
Leg | પગ (pag) |
Thigh | જાંઘ / સાથળ (jAMgh / sAthaL) |
Groin | જંઘામૂળ (jaMghAmUL) |
Penis | શિશ્ન (shishn) |
Vulva / Vagina | યોની (yonI) |
Buttocks / Hip | કૂલો / ઢગરો (kUlo / Dhagaro) |
Knee | ઢીંચણ (DhIMchaN) |
Calf | પગની પિંડી (paganI piMDI) |
Ankle | પગની ઘૂંટી (paganI ghUMTI) |
Foot | પગલું (pagaluM) |
Sole of foot | તળિયું (taLiyuM) |
Heel | પગની એડી (paganI eDI) |
Toe | પગની આંગળીઓ (paganI AMgaLIo) |
Blood | લોહી / રક્ત /ખૂન (lohI / rakt /khUn ) |
Bone | હાડકું / અસ્થિ (hADakuM / asthi) |
Joint | સાંધ (sAMdh) |
Monday, 3 August 2020
Human body parts
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment