" Welcome to Digital World " E Mail: bhavik.ec07@gmail.com

Thursday, 18 November 2021

ડેન્ગ્યૂ માટેનો સચોટ ઉપાય

 * ડેન્ગ્યૂ માટેનો સચોટ ઉપાય*

*ડેન્ગ્યૂમાં લિવરને નુકસાન થાય છે.લિવર મોટું પણ થઈ શકે છે.આવા સંજોગોમાં 'આહાર'માં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.*

*-:આપણે 'ઔષધ' અને 'આહાર' નાે કાર્યક્રમ સમય સાથે સમજી લઈએ :-*

*👉5.45 વાગે સવારેઃ- પપૈયાનાં એક પાનનો રસ*

*(પત્થર વડે પાણી ઉમેર્યા વગર આ રસને કાઢવાનો છે.)*

*👉6.30 વાગેઃ કિવી, ડ્રેગન ફ્રૂટ અથવા લીંબુ શરબત*

*👉7.30 વાગેઃ ચા-કોફી લેવાની આદત હોય તો એક કપ ચા કે કોફી*

*👉8.30 વાગેઃ ખજૂર-જ્યૂસ*

*👉10.00 વાગેઃ  એક ગ્લાસ જેટલાે ગોળવાળો લીંબું શરબત(એક લીંબું અને બે ચમચી ગોળ, જરાક જ મીઠું)*,

*👉10.30 વાગેઃ અડધો ગ્લાસ પાણી,*

*👉11.00 વાગે : ગળો અને દાડમનાં પાવડરનું મિ્કસ પાણી,*

*👉11.30 વાગેઃ પાઈનેપલ-એપલનો મિક્સ જ્યુસ,*

*👉12.30 વાગેઃ અડધાથી લઈને બે ગ્લાસ સુધી પાણી,*

*👉1.00 વાગે બપોરેઃ એકથી બે કપ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે ખાખરાં કે મમરાં,*

*👉2.30 વાગેઃ ગોળવાળો લીંબુ શરબત,*

*👉4.00 વાગેઃ ચા-કોફી પણ અોછી માત્રામાં,*

*👉5.00 વાગેઃ ફરીથી પપૈયાંનાં પાનનો રસ,*

*👉6.00 વાગેઃ પાઈનેપલ-એપલનો જ્યુસ,*

*👉6.30 વાગેઃ અડધાથી એક ગ્લાસ પાણી,*

*👉7.30 વાગેઃ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે જરાક મમરાં કે ચોખાનો શેકેલો પાપડ (સારેવડા) આપવો,*

*👉8.30 વાગેઃ એક ગ્લાસ પાણી,*

*👉9.00 વાગેઃ એક ગ્લાસ પાણી,*

*👉10.00 વાગે રાત્રેઃ ખજૂર-દ્રાક્ષનો જ્યુસ કે પાણી પીને બધું ચાવી જવું.*

*💥રીપાેર્ટ નોર્મલ આવે એટલે...ધીમે ધીમે અગાઉનાં મૂળ આહાર પર આવી જવું.*

*👉શરૂઆતમાં:-બે-ત્રણ દિવસ તો દિવસમાં બે વખત એટલે કે સવાર-સાંજ પ્લેટલેટ્સનાં રીપોર્ટ કઢાવવાં જરૂરી છે.(આપની અનુકુળતા  પ્રમાણે)જેનાંથી આપણને ખબર પડે કે-પ્લેટલેટ્સ કેટલાં ઘટે છે.*

*👉શરૂમાં ઘટશે અને પછી ધીરે ધીરે 1,50,000થી ઉપર જશે.મોટા ભાગની લેબોરેટરીમાં ઓટોમેટિક મશીનથી જ રીપોર્ટ નીકળે છે.*

*👉ડેન્ગ્યૂમાં લોહીમાં રહેલાં પ્લેટલેટ્સનાં કણાે ઘટી જાય છે.શરીરમાં રહેલી નાની-મોટી નળીઓમાં કોઈ ને કોઈ કારણોસર  ગમે ત્યારે લોહી નીકળે એટલે પ્લેટલેટ્સનાં કણો એને બંધ કરી દે છે.*

*👉લોહીની આવી તૂટેલી નળીઅોને રિપેર કરવાનું કામ પણ પ્લેટલેટ્સનું જ છે ! પરંતુ,ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સ ઘટી જાય છે એટલે લોહી જાેઈએ એટલાં પ્રમાણમાં ગંઠાતું નથી.*

*મિત્રો.......*

*👉થોડાંક દિવસ અનાજ, રૂટિન ભોજન ન મળે તો દર્દી ઝડપથી સાજો થઈ જાય છે.*આપનાં બાળકનું જીવન અગત્ય નું છે,એટલે લાગણી માં તણાઈને,એેને આ લિસ્ટ સિવાય ગમે તે વસ્તુ ખવડાવશો નહીં.*

*💥તા:ક:-હજુ સુધી આધુનિક વિજ્ઞાન પાસે દુનિયાભરમાં ડેન્ગયૂ માટે કોઈ સટીક ઈલાજ શોધાયો નથી.સંશોધન ચાલું છે.*

*ઉપરનાં ટાઈમ ટેબલ અનુસાર ચાલવાથી ખૂબ ઝડપથી દર્દી સાજો થશે.*

*ફરીથી યાદ કરાવું કે કોઈક નાં બાળક નાં જીવન માટે થઈને પણ આ બ્લોગને શક્ય એટલાં વધુ પ્રમાણમાં શેર કરો,*

*🙏પ્રભુ સૌનું કલ્યાણ કરે...🙏*

      *🙏 જય શ્રી કૃષ્ણ🙏*

No comments:

Post a Comment