*Environmental Ethics*
🌲આંતર 🌲રાષ્ટીય 🌲વન 🌲દિવસ 🌲નિમિત્તે *💚જાગૃતિપૂર્વક*💚પાંચ 🌲સંકલ્પ🌲કરીએ.🌲
આવો ... આજે બને તો આમાંથી ૫ સંકલ્પ લઈએ અને અન્યને લેવા પ્રેરિત કરીયે અને મા વસુંધરા ની સેવા નો લાભ લઇએ.....🙏🏻
1. હું બ્રશ કરતી વખતે નળ ખુલ્લો
*નહીં રાખું* .
2 . હું મારી થાળીમાં જમવાનું રહેવા
નહીં દઉં , તેમજ *અન્નનો બગાડ*
*પણ નહિ કરું.*
3 . હું પેપરની *બંને સાઈડ* નો
ઉપયોગ કરીશ અને એક સાઈડ
વપરાયેલ પેપર ની બીજી સાઈડ
નો પણ ઉપયોગ કરીશ .
4 . હું *કચરો ગમે ત્યાં નહીં ફેંકુ *.
5 . હું વપરાશમાં ના હોય એવા
બધા જ ડિવાઇસ તેમજ
ચાર્જરની *સ્વીચ તરત જ બંધ*
કરી દઈશ .
6 . હું AC, RO કે વોશિંગ મશીન
માંથી નીકળતા *પાણીનો ફરીથી*
*ઉપયોગ* કરીશ .
7 . હું નાહવા માટે ફુવારાની
જગ્યાએ *નાની ડોલ અને ટંબલર*
નો ઉપયોગ કરીશ .
8 . હું જ્યારે પણ ઘરની બહાર
નીકળીશ ત્યારે *કપડા ની બેગ*
લઈને જ નીકળીશ.
9 . હું આજે એક *છોડ વાવીશ*
અને *આખું વર્ષ એનું જતન*
કરીશ .
10 . હું જ્યારે પણ બહાર જઈશ
ત્યારે મારી સાથે મારી પાણીની
બોટલ રાખીશ .
11 . હું મારા વાહનોને *ધોવાની*
*જગ્યાએ ભીના* *કપડાથી* તેની
સફાઈ કરીશ .
12 . હું દૂધ નું પાઉચ કે કોઈપણ
પેકેટ કાપતી વખતે તેના ઉપરનો
કટપીસ એમાં જ લટકતો રહે
એવી રીતે એને કાપીશ
13 . હું પ્લાસ્ટિકના પેકેટ માં *પેક*
*થયેલ નાસ્તાનો* ઉપયોગ
ટાળીશ .
14 . હું લાઈટ પંખાનો ઓછામાં
ઓછો ઉપયોગ કરવા,
*બારી - બારણા ખોલી * ને *કુદરતી*
*હવા અને સૂર્યપ્રકાશ* નો
ઉપયોગ વધારીશ .
15 . હું પક્ષીઓ માટે ઘરના આંગણે
*પાણી નું બાઉલ* રાખીશ અને
તેમના માટે *ચણ * નાખીશ.
16 . હું *નજીકના અંતરે જવા ચાલીને*
*જઈશ અથવા* *સાયયકલ નો*
*ઉપયોગ* કરીશ.
17 . હું વપરાશમાં ન હોય એવા
લાઈટ પંખાની સ્વિચ બંધ
કરીશ.
18 . હું મારા મોબાઈલ ડેટા કે
વાઇફાઇની જયારે જરૂર ન
હોય ત્યારે અને ખાસ કરીને
રાત્રે બંધ કરી દઈશ .
19 . હું સિગ્નલ પર કે કોઈક
લાઈન માં 20 સેકન્ડ થી વધારે
રાહ જોવાની હોય ત્યારે મારા
વ્હિકલનું એન્જિન બંધ કરી
દઈશ .
2૧ . હું *એસી નો વપરાશ ઘટાડીશ*
અને એને જ્યારે વાપરીશ ત્યારે
*૨૪ થી ૨૬ ડિગ્રી* પર રાખીશ .
22 . હું યુઝ એન્ડ થ્રો વસ્તુઓનો
વપરાશ કરવાની જગ્યાએ
*reusable વસ્તુઓ * જ
વાપરીશ .
23 . હું પેપર, પૂંઠા, ખાલી ખોખા,
દૂધના પાઉચ, 75 માઈક્રોન
થેલી, ડબ્બી ઓ જેવી
*recyclable* વસ્તુઓને
dustbin ના નાખત એને
*કબાડી વાળા* ને આપીશ
અથવા એનું દાન કરીશ.
24 . હું આજથી ઓછામાં ઓછું
એક ડોલ *પાણી બચાવવાનો*
પ્રયત્ન કરીશ .
25 . હું મારા પરિવારના ખાસ
દિવસો માં એક એક *છોડ *
*ઉગાડીશ *.
26 . હું વોશિંગ મશીનમાં ધોવા માટેના
પૂરતા *કપડા ભરાય પછી જ*
*મશીન * ચાલુ કરીશ .
27. હું ઘરમાં આવતા રેપર/ સિંગલ
યુઝ પ્લાસ્ટિક ની *ઈકોબ્રિક*
બનાવીશ .
28 . હું પર્યાવરણને બચાવવા માટે
*અથાક* પ્રયત્ન કરીશ .
29 . હું આ મેસેજ વધુમાં વધુ લોકોને
ફોરવર્ડ કરીશ .
*પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ*
*B A Green Warrior.*💚
OMG
ReplyDelete